દિયોદર: દિયોદર ખાતે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ સંયુક્ત મેડિકલ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો.
આજરોજ પાંચ કલાક આસપાસ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને બનાસડેરી દિયોદર વિભાગના નવનિયુક્ત ડિરેકટર રમીલાબેન ચૌધરીએ કેમ્પને ખુલ્લો મુક્યો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મ દિવસ નિમિત્તે એશિયાની નંબર વન ગણાતી બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના માર્ગરદર્શન હેઠળ દિયોદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેગત રોજ વિનામૂલ્યે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ બનાસડેરી દિયોદર વિભાગના નવનિય