આજરોજ દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે ના આરટીઓ ઓફિસ સામે ગરબાડા ચોકડી પાસે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ દાહોદ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા આયોજન કરાયું પોલીસ વિભાગ દ્વારા અહીં ચેક પોસ્ટ બેરીકેટ બનાવી તમામ ગાડીઓને ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે હાલ ગુજરાત પોલ્યુશન બોર્ડ સહિતની ટીમ દ્વારા તમામ શંકાસ્પદ ટ્રક સહિતના