કામરેજ: પીપોદરા ગામે ગેર કાયદેસર સંગ્રહ કરાયેલ ફટાકડા પોલીસ એ ઝડપી લીધા.
Kamrej, Surat | Oct 10, 2025 પીપોદરા ગામે ફટાકડાનું ગેર કાયદેસર ગોડાઉન ઝડપાયું,પીપોદરા GIDC માં એક ગોડાઉનમાં ગેર કાયદેસર ફટાકડા ના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો,ગોડાઉન ની અંદરથી કુલ 86.71 લાખના ફટાકડા નો જથ્થો કબજે લેવાયો,ગેર કાયદેસર ફટાકડા નો સંગ્રહ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ ,ફાયર સેફ્ટી ની સુવિધા ઊભી કર્યા વગર મોટો ફટાકડા નો જથ્થો સંગ્રહ કર્યો હતો.