ધારી: જૂની કચેરી રોડ પર નગરપાલિકાના પાણીનો વેડફાટ
Dhari, Amreli | Nov 7, 2025 ધારી શહેર માઁ અમુક વિસ્તાર માઁ પાલિકા ના પાપે પાણી ની અછત વરતાંય છેઃ ત્યારે જૂની કચેરી રોડ પર નગર પાલિકા નો પાણી નો ટાંકો આવેલ છેઃ ને છલકાય જાય તો સવાર થી સાંજ સુધી કે એના થી પણ વધારે પાણી નો વેડફાટ થાય છેઃ ત્યારે અમારા પત્રકાર ની નજર જતાં સ્થાનિકો નો પૂછપરછ કરતા માલુમ પાડિયું કે આ ટાંકો છ મહિના થી છલકાય છેઃ ને રોજ પાણી નો તો બગાડ થઈ રહ્યો છેઃ પણ અમારા ટેક્ષ થી જે વીજળી બિલ ભરવામાં આવે છેઃ એનો પણ બગાડ નગરપાલિકા ના લીધે થઈ રહ્યો છે..