દસ્ક્રોઈ: સરદારનગરની સોસાયટીમાં પાર્કિંગમાં પડેલા બુલેટમાંથી રાતના અંધારામાં પેટ્રોલ ચોરતો શખ્સ CCTV કેમેરામાં કેદ
લો બોલો હવે અમદાવાદમાં ચોરોએ તો હળવદ આવી છે હવે પેટ્રોલ પણ ચોરવામાં ચોરો પાછળ પડતા નથી સરદારનગરની સોસાયટીમાં પાર્કિંગમાં પડેલા બુલેટમાંથી રાતના અંધારામાં પેટ્રોલ ચોરતો શખ્સ CCTV કેમેરામાં કેદ,