લાઠી: જનમાનસની ચિંતાઓને સમર્પિત — લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો જાહેર સંવાદ દિવસ, પોતાના પ્રશ્ન રજૂ કરવા અનુરોધ
Lathi, Amreli | Dec 2, 2025 ધારાસભ્ય જનકભાઈ તળાવીયા આવતીકાલે, 03/12/2025ના રોજ બપોરે 01:00 થી સાંજે 04:00 વાગ્યા સુધી “સમર્પણ કાર્યાલય” ખાતે લોકસંપર્ક માટે હાજર રહેશે. લાઠી, બાબરા અને દામનગરના નાગરિકો તેમની પ્રશ્ન-રજુઆતો સાથે ઉપસ્થિત રહી શકે છે.