દાહોદ: દિલ્હી મા બ્લાસ્ટ ને પગલે જીલ્લા ની આંતરરાજ્ય બોર્ડર ઉપર સઘન ચેકીંગ હાથધરાઈ
Dohad, Dahod | Nov 11, 2025 દિલ્હી મા બ્લાસ્ટ ને પગલે દાહોદ બોર્ડર પર રાત્રિ દરમિયાન ચેકીંગ જીલ્લા ની આંતરરાજ્ય બોર્ડર ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ દાહોદ મધ્યપ્રદેશને જોડતી ખંગેલા ચેકપોસ્ટ,સઘન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ શંકાસ્પદ વાહનોને ચેકીંગ હાથ ધરવામા આવ્યુ