જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ 80 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કુરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ તેમજ આટકોટમાં ગ્રામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા