ડભોઇ: સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા ‘તેજસ્વી તારલાઓ’ સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો
ડભોઇ ખાતે સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે “તેજસ્વી તારલાઓ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રો — શિક્ષણ, કલા, રમતગમત અને સામાજિક ક્ષેત્રે કરેલી પ્રગતિ બદલ તેમને સન્માનિત કરાયા હતા.