જામનગર: સાંઢીયા પુલ પાસે હાઈડ્રો ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત નીપજ્યું, હાઈડ્રો ચાલક સામે ફરિયાદ નોંધાઈ
Jamnagar, Jamnagar | Jul 15, 2025
જામનગર કનસુમરા પાટીયાથી આગળ સાંઢીયા પુલ પહેલા ગઇકાલે બપોરના સુમારે રોડ ક્રોસ કરી રહેલા એક વૃધ્ધને હાઈડ્રો ક્રેઈનના ચાલકે...