ગાંધીનગર: કફ શિરપ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા બે કંપની પર પ્રતિબંધ
મધ્યપ્રદેશમાં સ્ટાન્ડર્ડથી હટેલી દવાઓ બનાવતી 624 પેઢીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. ઓરલ મેડિસિન અને બાળકોની કફ સિરપનું ઉત્પાદન કરવા વાળા વિક્રેતાઓની દવાઓના બેચ રીકોલ કરવાની સૂચના આપવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે અને દરેક બેચની ચકાસણી થાય છે.એફડીસીએના અધિકારીઓ દવાઓ પરત લઈ રહ્યા છે અને કેમિસ્ટ પાસેથી પણ દવાઓ રીકોલ કરવામાં આવી છે.ક