આમોદ: આમોદ
આમોદ નગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમન
Amod, Bharuch | Sep 17, 2025 આમોદ આમોદ નગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાની ટીમ દ્વારા માત્ર દેખાવ પૂરતો સ્વચ્છતા અભિયાન યોજાયો હોવાનો ખુલાસો થયો છે. કાર્યક્રમ અંતર્ગત સફાઈ માટે જાતે જ કચરો નખાવીને તેના ફોટોશૂટ કરાવવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ કે