દાહોદ જિલ્લાના ઝાલોર તાલુકાના સુથારવાસા ગામે સાતમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કે તેઓ પોતાના ઘરેથી સાઇકલ લઇ અને નીકળ્યો હતો થોડીક દૂર જતા તેની સાયકલના સ્ટેરીંગ પરથી કાબુ બગાડતા તેઓ સાયકલ સાથે રસ્તા પર પડ્યો હતો રસ્તા ઉપર પડેલા કાંકરા તેને માથાના ભાગે વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો તાત્કાલિક પરિવારના લોકો આસપાસના લોકો દોડી