એસઓજી પોલીસ સ્ટેશન કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે આ વિસ્તારમાં ગેસ્ટ હાઉસ સંચાલકો એ સક્ષમ ઉપર કોમ્પ્યુટરમાં પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરે છે કે કેમ તેમજ પથિક સોફ્ટવેર માં ઉતારરૂઓ ના રજીસ્ટર મુજબ એન્ટ્રીઓ સરકાર તરફથી જાહેર કરેલ પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રીઓ કરે છે કે કેમ તેની તપાસ કરતા રાજપુતાના કંપનીની બાજુમાં હાઇવે રોડ ઉપર આવેલ સિવાય ગેલેક્સી કોમ્પલેક્ષમાં રઘુકૃપા ગેસ્ટ હાઉસ ના સંચાલક પ્રશાંત પ્રકાશભાઈ લોટ રે. રઘુકૃપા ગેસ