ગણદેવી: બીલીમોરામાં આઠથી વધુ મિલકત ધારકો ને ભાડે આપેલી મિલકતની વિગત પોલીસને ન આપતા ફરિયાદ
બીલીમોરા પોલીસ દ્વારા દુકાનોમાં તેમજ મિલકતોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. બહારગામ થી આવેલા લોકોને કામે રાખનાર તેમજ આવા લોકોને મિલકત ભાડે આપનાર ની વિગત પોલીસને ન આપવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.