સંખેડા: કાવીઠા ગ્રામ પંચાયત સરપંચ વિનાની બની,તાલુકા વિકાસ અધિકારી અને અરજી કરનારે આપી પ્રતિક્રિયા.
Sankheda, Chhota Udepur | Sep 1, 2025
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની કાવીઠા ગ્રામ પંચાયત સરપંચ વિનાની બની છે. ડેપ્યુટી સરપંચને ઇન્ચાર્જ સરપંચ બનાવવામાં...