ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એ માતા પિતાઓને માતૃભાષામાં વાતચીત કરવા લખતા અને બોલવા માટે જણાવ્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ જણાવ્યું હતું કે દેશના તમામ માતા-પિતાને વિનંતી છે કે તેઓ તેમના બાળકો સાથે તેમની માતૃભાષામાં વાતચીત કરે. બાળકોને તેમની માતૃભાષા બોલતા, વાંચતા અને લખતા શીખવો.