PM મોદીએ મહેસાણા જિલ્લાના હાંસલપુર ખાતે E વીટારા લોન્ચ કરી, દુનિયામાં made in India લખેલી EV દોડશે
Mahesana City, Mahesana | Aug 26, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી ના હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રીક કાર મારુતિ ઈ વીટારાને પીએમ...