ગોધરા: વિશ્વકર્મા જયંતી પર જાહેર રજાની માંગ સાથે પંચમહાલ જીલ્લા મજદૂર સંઘે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું
Godhra, Panch Mahals | Sep 2, 2025
પંચમહાલ જીલ્લા મજદૂર સંઘે વિશ્વકર્મા જયંતીના દિવસે જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે રાજ્ય સરકારને કલેકટર મારફતે...