પાલનપુર જોરાવર પેલેસ ખાતે આવેલી જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે ડીસા તાલુકાના કણઝરા ગામના પશુપાલકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા આજે મંગળવારે 2:30 કલાકે પશુપાલકોએ જિલ્લા રજીસ્ટારને આવેદન પત્ર આપી અને કણજરા ગામમાં આવેલી દૂધ મંડળીમાં થતી ગેરરીતિ મામલે રજૂઆત કરી હતી અને આગામી સમયમાં ન્યાય નહીં મળે તો જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે ધરણા કરવાની હતી.