જૂનાગઢ: શહેરના વાડલા ફાટક નજીક એસ.ટી બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને રૂ.11.84 લાખ અને 8 ટકા વ્યાજ સાથે વળતર મળ્યુ
Junagadh City, Junagadh | Jun 21, 2025
જૂનાગઢના વાડલા ફાટક નજીક થયેલી એસ.ટી બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને વળતર મળ્યું છે. મોટર એકસીડન્ટ ક્લેઇમ...