રાજકોટ પૂર્વ: રાજકોટ: સ્વાતિ પાર્કમાં લુખ્ખાઓ બેફામ, તોડફોડ ના ચોકાવનારા સીસીટીવી સામે આવ્યા
રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે ત્યારે રાજકોટ શહેરમાં સ્વાતિ પાર્ક વિસ્તારમાં લુખ્ખા તત્વો એ આતક મચાવ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે શખ્સોએ પથ્થર મારો પણ કર્યો હતો ત્યારે સમગ્ર મામલે ચોકાવનારા સીસીટીવી સામે આવ્યા છે