દાહોદ: વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત દાહોદમાં પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને દાહોદમાં યોજાઇ જિલ્લા કક્ષાની વિ
Dohad, Dahod | Oct 14, 2025 ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનશ્રીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે કાર્યક્રમ અંતર્ગત દાહોદના છાબ તળાવ ખાતેથી પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોર અને