જુનાગઢ માંથી દેશી તમંચા સાથે યુવક ઝડપાયો મેઘાણીનગર ITI પાસેથી એસ.ઓ. જીએ ઝડપી પાડ્યો રસિયાદખાન પઠાણની દેશી તમંચા સાથે ધરપકડ દેશી તમંચો અને જીવતા કાર્ટિસ મળી કુલ 10,300 નો મુદ્દામાલ કબજે આરોપીને ઝડપી વધુ પૂછપરછ શરૂ હથિયાર ક્યાંથી લાવ્યો , કોણે આપ્યું તે અંગે પૂછપરછ .