જૂનાગઢ: હવામાન વિભાગની આગાહી પગલે ગિરનાર પર ધોધમાર વરસાદ,બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો
Junagadh City, Junagadh | May 7, 2025
જુનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો પ્રથમ તો ભારે પવન શરૂ થયું અને બાદમાં ધોધમાર વરસાદ...