ડાંગ જિલ્લાના બાગાયત ખેડૂતો માટે નવીન I – પોર્ટલ ૨.૦ ખુલ્લું મુકાયું
Ahwa, The Dangs | Sep 16, 2025 ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની એચ.આર.ટી.-૩ યોજના હેઠળ ડાંગ જિલ્લાના ખેડુતો માટે નવીન બાબત " કૃષિ યાંત્રીકરણમાં " યોજના અંતર્ગત આઇ ખેડુત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા બાગાયત ખાતાની યોજનાકિય સહાયિતની યોજનાનો લાભ લેવા માંગતા ખેડુત મિત્રોએ તા.૧૩/૦૯/૨૦૨૫ થી તા.૨૭/૦૯/૨૦૨૫ સુધી નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.