વઢવાણ: જાહેરનામું નવા સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત પુલ સુધી RCC રોડની કામગીરીને કારણે વાહન વ્યવહાર પર પ્રતિબંધ
*નવા સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત પુલ સુધી RCC રોડની કામગીરીને કારણે વાહન વ્યવહાર પર પ્રતિબંધ સુરેન્દ્રનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33 હેઠળ મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી નવા સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત પુલના છેડા સુધીના રસ્તા પર RCC રોડની કામગીરીને કારણે વાહનોના અવર-જવર પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.