મણિનગર: અમરાઈવાડીમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી, સીસીટીવી આવ્યા સામે
જ્વેલર્સ ની દુકાન માં નજર ચૂકવી ચોરી કરતી બે મહિલાઓ ઝડપાઈ સીસીટીવી આવ્યા સામે. અમરાઈવાડી ની જ્યોતિ જ્વેલર્સમાં નજર ચૂકવી કરી હતી ચોરી. સુમી દેવીપૂજક અને જ્યોત્સના દેવીપૂજક ની કરી ધરપકડ.જ્વેલર્સ ની દુકાનમાથી સોનાના દાગીનાની કરી હતી ચોરી. અમરાઈવાડી પોલીસે સીસીટીવીના આધારે બંને મહિલાઓની ધરપકડ કરી.