રાંદેરમાં હોટેલની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ,પોલિટિકલ સાયન્સ ની વિધાર્થીની સહિત ચાર મહિલાઓનું રેસ્ક્યુ,બે ઝડપાયા
Majura, Surat | Nov 3, 2025 સુરત ક્રાઈમ બ્રાન્ચનું મહિલા શેલ દ્વારા રવિવારની મોડી સાંજે રાંદેર વિસ્તારમાં આવેલ વી સ્ક્વેર શોપિંગ મોલના બીજા માળે આવેલ કમ્ફર્ટ કોવ હોટેલમાં છાપો મારવાના આવ્યો હતો.જ્યાંથી દિલ્લી,નોઇડા સાઇટ કોલકત્તાની ચાર જેટલી મહિલા સહિત યુવતીને રેસ્ક્યુ કરવામાં આવી હતી.જ્યારે દલાલ રતન ગયાન મહાદેવ સહિત હોટેલ સંચાલકની પિયુષ દેસાઈ ની ધરપકડ કરવામાં આવી હતી.જ્યાં આગળની કાર્યવાહી મહિલા શેલ દ્વારા ધરવામાં આવી હતી.