વડોદરા રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નં-3 પર નવીકરણની કામગીરી ની શરૂઆત કરવામાં આવેલ હોવા ના કારણે ટ્રેનો ડાયવર્ટ કરાઈ -24મી ડિસેમ્બર 2025 થી 17 મી જાન્યુઆરી 2026 સુધીની કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી, ટ્રેનો ડાઇવર્ટ કરી અન્ય પ્લેટફોર્મ પર સ્ટોપેજ આપવામાં આવશે