સુબીર: વઘઇ તાલુકાના ધોડી ગામે આવેલ બી.એસ.એન.એલ. ટાવર ઉપર ચડી ગયેલ અસ્થિર મગજના વૃધ્ધ મહીલાનું રેસ્કયુ કરતી વઘઇ પોલીસ ટીમ "
Subir, The Dangs | Aug 26, 2025
વઘઈ પોલીસ સ્ટેશનના મહીલા પોલીસ કર્મચારી તેમજ મહીલા જી.આર.ડી. સભ્યોને સમજાવટ કરી વુધ્ધ મહીલાને વાતોમાં રાખી તેની નજર...