નવસારી: શ્રાવણ ના ત્રીજા સોમવારે સવા લાખથી વધુ બીલીપત્રથી દેવેશ્વર મંદિરના ગર્ભ ગૃહનો શણગાર કરવામાં આવ્યો
Navsari, Navsari | Aug 11, 2025
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે શ્રાવણ નો ત્રીજો સોમવારે રાત્રિના સમયે શિવલિંગનો અદભુત શણગાર કરવામાં આવ્યો...