દાહોદ: ખરેડી ગામની 50 વર્ષીય મહિલા ને જંતુ કરડતા સારવાર માટે હોસ્પિટલ
Dohad, Dahod | Sep 15, 2025 દાહોદ જીલ્લાના ખરેડી ગામે ૫૦ વર્ષથી મહિલાને જંતુ કરડતા તાત્કાલિક સવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પરિવારના લોકોમાં ચિંતા જોવા મળી હતી મહિલા છે તેઓને હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી