ભેસાણ: ભેસાણની તાલુકા પંચાયત કચેરીમાં રાજકીય તણાવ! કારોબારી ચેરમેન અને પોતાને ધારાસભ્ય પ્રતિનિધિ ગણાવતો દર્શન વચ્ચે બોલા ચાલી
ભેસાણની તાલુકા પંચાયતમા રાજકીય તણાવ કારોબારી ચેરમેન દીપક ઉર્ફ મુકેશ સતાસિયા અને પોતાને ધારાસભ્ય પ્રતિનિધિ ગણાવતો દર્શન સાવલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી ચેરમેન ને આપી મારી નાખવા ધમકી દર્શન સાવલિયાએ ચેરમેનને ધમકી આપી સ્વચ્છતા અભિયાનની બેઠક દરમિયાન બની ઘટના કારોબારી ચેરમેન દીપક ઉર્ફ મુકેશ સતાસીયાએ નોંધાવી પોલીસ ફરિયાદ અપશબ્દો અને ધમકીઓથી કચેરીમાં તંગ વાતાવરણ ધારાસભ્યનો પ્રતિનિધિ હોવાનો દર્શન સાવલિયાનો દાવો અને પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે