ધારી: માર્કેટયાર્ડ ખાતે આપ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોની મુલાકાત
Dhari, Amreli | Nov 13, 2025 ધારી માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહ્યું છે ત્યારે તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખેડૂતોની મુલાકાત લેવા માટે માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા જેમાં વિધાનસભા 94 વિસ્તારના પ્રભારી રાહુલ હરખાણી સહિત આગેવાનોની હાજરી જોવા મળી હતી અને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે..