આજે મંગળવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ Amc કચેરી ખાતેથી આરોગ્ય અધિકારી ભાવીન સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં રોગચાળો નાથવા ડે ટુ ડે કામગીરી કરાઈ રહી છે.અને તમામ રોગચાળો વકરી શકે તેવા વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે.અને સતત મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.