ઝાલોદ નગરમાં નાતાલ પૂર્વે ક્રિસમસ ફેસ્ટિવલ શાંતિ યાત્રાનો દિવ્ય ભવ્ય નજારોCNI ચર્ચ દ્વારા આયોજિત શાંતિ યાત્રામાં ડીજેના તાલે ભક્તો ઝૂમ્યા; પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મજયંતીને વધાવવા ખ્રિસ્તી સમુદાયમાં અનેરોઝાલોદ શહેરમાં નાતાલના પર્વ નિમિત્તે ભક્તિભાવ અને આનંદ-ઉલ્લાસ સાથે “ક્રિસમસ ફેસ્ટિવલ” શાંતિ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઝાલોદ CNI ચર્ચ દ્વારા આયોજિત આ શાંતિ યાત્રાએ સમગ્ર નગર..