લોકલાડીલા આપણા માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modii સાહેબના માર્ગદર્શનમાં GSTમાં થયેલા વ્યાપક સુધારાઓને આવકારવા ચીખલી ખાતે આયોજિત બેઠકમાં સાંસદ ધવલ પટેલ ઉપસ્થિત રહીને નાગરિકો, વ્યાપારીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ દિવાળીના તહેવાર સમયે GST સ્લેબમાં થયેલ સુધારાઓએ ઘર વપરાશ અને રોજિંદા વસ્તુઓને સસ્તી બનાવી છે, જે મોદી સરકાર દ્વારા નાગરિકોને બચત સાથે વ્યાપારીઓને તહેવારોના ટાણે અર્પણ કરેલી ખુશીઓની ભેટ છે.