મહેમદાવાદ: રાસ્કા ગામે મહેમદાવાદ પોલીસે દરોડો પાડી જુગાર રમતા 3 ઈસમોને રૂ.2500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
Mehmedabad, Kheda | Jul 24, 2025
મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામે મહેમદાવાદ પોલીસે દરોડો પાડી જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા. ત્યારે રાસ્કા ગામે આવેલ...