સાયલા: તાલુકામાં લાબા અંતરાલ બાદ વરસાદ વરસ્યો જેથી ખેડૂતોએ વાવેલ પાકને જીવત દાન મળ્યું, ખેડૂતો આનંદમાં
Sayla, Surendranagar | Aug 25, 2025
સાયલા જીલ્લાના વિવિધ તાલુકામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે આજ સવારથી જીલ્લાના વિવિધ તાલુકામાં વરસી રહ્યો છે વરસાદ વરસ્યો...