છોટાઉદેપુર: નાલેજ ગામે ડાયવર્ઝન પાણીમાં ઘોવાયું, 10 થી 15 ગામોના લોકોને મુશ્કેલી, રસ્તો કરાયો બંઘ
Chhota Udaipur, Chhota Udepur | Aug 28, 2025
છોટાઉદેપુર ઘોઘમાર વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુરના નાલેજ ગામે ડાયવર્ઝન પાણીમાં ઘોવાયું છે. છોટાઉદેપુર તાલુકા સહિત...