સોનગઢ: તાપી જિલ્લાના ભાણાવાડી ગામે થી દીપડી મૃત હાલત માં મળી આવી
Songadh, Tapi | Oct 31, 2025 તાપી જીલ્લામાં ભણાવાડી ગામે મૃત હાલતમાં દીપડી મળી આવી હોવાની ઘટના સામે આવી. વન વિભાગ એ આ બાબતની જાણ થતા શુક્રવારે વનવિભાગે જરૂરી આગળની કાર્યવાહી દીપડીનો કબજો લઈને હાથ ધરવામાં આવી હતી.