ઉધના: સુરત પોલીસે હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યા,13 વિદેશી થાઈ મહિલાઓને ડીટેઇન કરી સંચાલક સહિત 9 આરોપીઓની ધરપકડ
Udhna, Surat | Sep 14, 2025
સુરત શહેરમાં ફરી એકવાર હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન...