તળાજા: તળાજા પોલીસ દ્વારા સરતાનપર ગામે સિનિયર સીટીજનની મુલાકાત
“તળાજા પોલીસ દ્વારા સરતાનપર ગામે સિનિયર સીટીજનની મુલાકાત” ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને લોકોમા સુરક્ષા અને સલામતી અનુભવાય અને લોકો પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે માટે તેમજ દિવાળીનો તહેવાર શાંતી પુર્વક ઉજવણી કરી શકે તે માટે તળાજા તાલુકાના સરતાનપર ગામે તળાજા પોલીસ સ્ટેશનની સી-ટીમ દ્વારા સીનીયર સીટીજનની વિઝીટ કરવામાં આવી. આ ઉપ