સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમે ચુડા ના બોરાણા ગામ જવાના માર્ગે આવેલી વાડી વિસ્તારમાં થી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભાઈ દોલુભાઇ પરધવી ને વાડી માં પ્લાસ્ટિક ના કોથળી નીચે ઇંગ્લિશ દારૂની એક બોટલ તથા બિયરના ટીન નંગ 17 સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂ બિયરનો જથ્થો તે ધોળકા તાલુકાના વાલેથેરા ગામ ના જયરાજ સિંહ ઉર્ફે જયુભા પાસે થી લાવ્યો હોવાનુ જણાવ્યુ હતું પોલીસ મા જણાવ્યું હતું