વલસાડ: સોનવાડા હાઇવે પર રસ્તાની કામગીરીને લઈ અમદાવાદથી મુંબઈ ટ્રેક ઉપર લાંબો ટ્રાફિક જામ
Valsad, Valsad | Oct 28, 2025 મંગળવારના 1 વાગ્યા દરમિયાન સર્જાયેલા ટ્રાફિક જામ ની વિગત મુજબ વલસાડના સોનવાડા નેશનલ હાઇવે નંબર 48 ઉપર અમદાવાદ થી મુંબઈ જતા ટ્રેક ઉપર ચાલી રહેલી રસ્તાને કામગીરીને લઈ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે મોટા વાહન ચાલકો અટવાયા હતા.