ધોળકા: ધોળકા ખાતે પાંચમા નોરતે વેજલપુર રાણા ચોકમાં ગરબાની રમઝટ જામી
તા. 26/09/2025, શુક્રવારે રાત્રે 11 કલાકે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે વેજલપુર રાણા ચોકમાં નવલી નવરાત્રીના પાંચમા નોરતે ગરબાની રમઝટ જામી હતી. સ્થાનિક ભક્તો પરંપરાગત ભક્તિ અને આસ્થા સાથે શેરી ગરબા રમતાં નજરે ચડ્યા હતા.