સમા પો.સ્ટે ના માણસો ને બાતમી મળેલ કે, "એક ઇસમ કે જે ચોરીનું એક્ટીવા મોપેડ નં. GJ-06-HG-2498 લઈને રણોલી થી દુમાડ ચોકડી તરફ આવે છે” વિગેરે મતલબની બાતમી આધારે દુમાડ ચોકડી બ્રીજ નીચે જરૂરી સ્ટાફના માણસો સાથે હાજર હતા તે દરમ્યાન બાતમી હકીકત વાળા ઇસમને એક્ટીવા સાથે પકડી પાડી પુછપરછ કરતા સદર એક્ટીવા દુમાડ ચોકડી સર્વિસ રોડ પાસે પાર્કિંગમાંથી ચોરી કરેલ છે તેવુ જણાવેલ તેને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.