મહુવા: આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત મંડળ કક્ષાની કાર્યશાળા ભગવાનપુરા ખાતે યોજાઈ.
Mahuva, Surat | Oct 18, 2025 ભારતીય જનતા પાર્ટી ના આત્મ નિર્ભર ભારત અભિયાન અંગે મંડળ કક્ષાની કાર્યશાળા શનિવાર ના રોજ ભગવાનપુરા મુકામે સ્વામિનારાયણ મંદિરના હોલમાં યોજાઈ હતી.મહુવા તાલુકા ભાજપ પ્રમુખ ભાવિન નાયક સહિત ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો અને કર્મઠ કાર્યકર્તાઓ,મંડળ સંગઠન ની ટીમ,ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા હોદ્દેદારો સહીત કાર્યકર્તાઓ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું.