દિયોદર: લુન્દ્રામાં તાંત્રિક વિધિના બહાને જીવ હત્યા કરવાનો મામલો આવ્યો સામે..
12 કલાક આસપાસ મોડી રાત્રે બનાસકાંઠા. દિયોદરના લુન્દ્રામાં તાંત્રિક વિધિના બહાને જીવ હત્યા કરવાનો મામલો આવ્યો સામે.. સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓને ફોન કરતા બલી ચડાવનાર તાંત્રિકો કાર લઈને ભાગ્યા.. તાંત્રિક વિધિના નામે અબોલ જીવની હત્યા કરતા જીવદયા પ્રેમીઓમાં રોષ.. 112 નંબર ઉપર કોલ કરી પોલીસને કરી જાણ.. સમગ્ર મામલે દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી..